જય સીયારામ ...
નમસ્કાર...
આમ તો આજની જીવન- ઘટમાળમાં આપણી પાસે ખુદની માટે પણ સમય હોતો નથી,
તેવામાં ઈશ્વર તો ક્યાંથી યાદ આવે!
પરંતુ માળાને છોડીને ગયેલું કબુતર જેમ આખરે તો ત્યાંજ પાછું આવે, તેવી રીતે આપણે બધા પણ એક દિવસ ત્યાંજ ભેગા થવાના.....
અને દુનિયાના આવડા મોટા મહેરામણમાં ખોવાઈ ન જવાય તે માટે સારા સંગાથની જરૂર હોય છે.
"સોબતથી ગુણ આવેછે, સોબતથી ગુણ જાયછે.."
એમ કહેવાયછે કે તમારા જીવન પર સૌથી વધુ પ્રભાવ તમારી સોબતનો પડે છે..
'શ્રીરામ',જેમના સંગાથે ભક્ત હનુમાનને ભગવાન બનાવી દીધા..!!
'શ્રીરામ', જેમના સ્પર્શ માત્રથી ખડક બનેલી અહિલ્યામાં પ્રાણનો સંચાર થયો..!!
'શ્રીરામ', જેમના માત્ર નામથી પત્થરો પણ પાણી પર તરી ગયા..!!
'શ્રીરામ',જેમના નામનું ઉચ્ચારણ કરવાથી મનને આરામ મળેછે..!!
આ વ્યસ્ત જીવનમાં,જેમાં સારી સોબત મુશ્કેલ બની ગઈ છે!..
તો આવો,થોડો સમય વિતાવીએ પ્રભુ શ્રીરામના ગુણકારી સાનિધ્યમાં....._/\_

Hey sister it's really amazing work!! Thank you very much for posting informative articles... I'm so happy to see this blog...
ReplyDeleteJAY SHREE RAM! May Lord Ram Bless You!
hi! you are genious i am very proud you reading your ramayan avi j rite lakhati rey ane ame vachaya kari Bye good luck
ReplyDelete