જયારે માતા કૌશલ્યાને પૂર્વ જન્મનું વરદાન આપવા પ્રભુનું પ્રાકટ્ય થયું,
ત્યારે સંસારના બધા જ જીવો આનંદિત હતા.
પોતાના કુળમાં-સુર્યવંશમાં પ્રભુએ જન્મ લીધો એટલે અતિ આનંદિત થયેલા સૂર્યદેવ પ્રભુના દર્શન કરતા આકાશમાં સ્થિર થઇ ગયા હતા..
ત્યારે સંસારના બધા જ જીવો આનંદિત હતા.
પોતાના કુળમાં-સુર્યવંશમાં પ્રભુએ જન્મ લીધો એટલે અતિ આનંદિત થયેલા સૂર્યદેવ પ્રભુના દર્શન કરતા આકાશમાં સ્થિર થઇ ગયા હતા..
એટલે ચંદ્રમા નારાજ થયા કે..
- “બધા જીવોને પ્રભુના
દર્શન થયા,પણ આ સૂર્ય અસ્ત થાય તો હું આવું ને!”
રિસાયેલા ચંદ્રમાને મનાવવા
પ્રભુએ આશ્વાસન આપ્યું કે તું ધીરજ રાખ.
હું તારું નામ ધારણ કરીશ અને તેથી પ્રભુનું નામ “રામચંદ્ર” રખાયું.
હું તારું નામ ધારણ કરીશ અને તેથી પ્રભુનું નામ “રામચંદ્ર” રખાયું.
પરંતુ પ્રેમમાં એક નામથી
કામ ચાલે નહિ.. તેથી જ ભક્તોએ પ્રભુના અનેકો નામ રાખ્યા છે..
તેમના અનેક ગુણો પ્રમાણે અનેક નામો છે..
તેમનો મહિમા તો સ્વયં દેવી સરસ્વતી પણ ગાઈ શકે તેમ નથી..
તેથી બધા જ ગુણોનો પાર પામવાની આપણી શક્તિ નથી..
છતાં, ભગવાન શ્રીરામના ૧૦૮ નામ અહીં રજુ કરુછું...
(A Special Thanks to My brother Ankit Parikh for Providing me list of names..)
તેમના અનેક ગુણો પ્રમાણે અનેક નામો છે..
તેમનો મહિમા તો સ્વયં દેવી સરસ્વતી પણ ગાઈ શકે તેમ નથી..
તેથી બધા જ ગુણોનો પાર પામવાની આપણી શક્તિ નથી..
છતાં, ભગવાન શ્રીરામના ૧૦૮ નામ અહીં રજુ કરુછું...
(A Special Thanks to My brother Ankit Parikh for Providing me list of names..)
- ॐ श्री रामाय नम:
- ॐ रामभद्राय नम:
- ॐ रामचन्द्राय नम:
- ॐ शाश्वताय नम:
- ॐ राजीवलोचनाय नम:
- ॐ वेदात्मने नम:
- ॐ भवरोगस्य भेषजाय नम:
- ॐ दूषणत्रिशिरोहन्त्रये नम:
- ॐ त्रिमूर्तये नम:
- ॐ त्रिगुणात्मकाय नम:
- ॐ श्रीमते नम:
- ॐ राजेन्द्राय नम:
- ॐ रघुपुंगवाय नम:
- ॐ जानकीवल्लभाय नम:
- ॐ जैत्राय नम:
- ॐ जितमित्राय नम:
- ॐ जनार्दनाय नम:
- ॐ विश्वामित्रप्रियाय नम:
- ॐ दान्ताय नम:
- ॐ शरणात्रना तत्पराय नम:
- ॐ वालिप्रमथनाय नम:
- ॐ वाग्मिने नम:
- ॐ सत्यवाचे नम:
- ॐ सत्यविक्रमाय नम:
- ॐ सत्यव्रताय नम:
- ॐ व्रत्धर्नाय नम:
- ॐ सदाहनुमदाश्रिताय नम:
- ॐ कौशलेयाय नम:
- ॐ खरध्वंसिने नम:
- ॐ विराधवधपंडिताय नम:
- ॐ विभीषणा प्रतिष्ठात्रे नम:
- ॐ हरकोधंदरामाय नम:
- ॐ सप्तताल प्रभेत्रे नम:
- ॐ दशग्रिवा शिरोहराय नम:
- ॐ जामदज्ञा महादर्पदलनाय नम:
- ॐ ताटकांतकाय नम:
- ॐ वेदांतसाराय नम:
- ॐ त्रिविक्रमाय नम:
- ॐ त्रिलोकात्मने नम:
- ॐ पुन्यचारित्रकीर्तनाय नम:
- ॐ त्रिलोकरक्षकाय नम:
- ॐ धन्विने नम:
- ॐ दंडकारण्य पुन्यकृते नम:
- ॐ अहल्याशापशमनाय नम:
- ॐ पितृभक्ताय नम:
- ॐ वरप्रदाय नम:
- ॐ जितेन्द्रियाय नम:
- ॐ जितक्रोधाय नम:
- ॐ जगद्गुरवे नम:
- ॐ रिक्षवानर संगतिने नम:
- ॐ चित्रकुटा समाश्रयाय नम:
- ॐ जयंतत्रणवरदाय नम:
- ॐ सुमित्रापुत्र सेविताय नम:
- ॐ सर्वदेवादीदेवाय नम:
- ॐ मृतवानर जीवनाय नम:
- ॐ मायामारिचहन्त्रये नम:
- ॐ महादेवाय नम:
- ॐ महाभुजाय नम:
- ॐ सर्वदेवस्तुताय नम:
- ॐ सौम्याय नम:
- ॐ ब्राह्मणयाय नम:
- ॐ विभीषणा परितात्रे नम:
- ॐ मुनिसन्सुतसंस्तुतयाय नम:
- ॐ महायोगिने नम:
- ॐ महोदराय नम:
- ॐ सच्चिदानंद विग्रहाय नम:
- ॐ परस्मै ज्योतिशे नम:
- ॐ परस्मै धम्ने नम:
- ॐ पराकाशाय नम:
- ॐ परात्पराय नम:
- ॐ परेशाय नम:
- ॐ पारगाय नम:
- ॐ पाराय नम:
- ॐ सर्वदेवात्मकाय परस्मै नम:
- ॐ सुग्रिवेप्सिता राज्यदाय नम:
- ॐ सर्वपुण्याधिकफलाय नम:
- ॐ स्मृता सर्वाघ नाशनाय नम:
- ॐ आदिपुरुषाय नम:
- ॐ परमपुरुषाय नम:
- ॐ महापुरुषाय नम:
- ॐ पुण्योदयाय नम:
- ॐ दयासाराय नम:
- ॐ पुराणपुरुषोत्तमाय नम:
- ॐ स्मितवक्त्राय नम:
- ॐ मितभाशिने नम:
- ॐ पूर्वभाषिने नम:
- ॐ राघवाय नम:
- ॐ अनंत गुणगंभिराय नम:
- ॐ धिरोदात्ता गुणोत्तमाय नम:
- ॐ मायामनुषा चरित्राय नम:
- ॐ महादेवादी पूजिताय नम:
- ॐ सेतुकृते नम:
- ॐ जितवाराशये नम:
- ॐ सर्वतीर्थ मायाय नम:
- ॐ हरये नम:
- ॐ श्यामंगाय नम:
- ॐ सुन्दराय नम:
- ॐ सुराय नम:
- ॐ पीतवाससे नम:
- ॐ धनुर्धराय नम:
- ॐ सर्वयज्ञाधिपाय नम:
- ॐ यज्वने नम:
- ॐ जरामरणवर्जिताय नम:
- ॐ परमात्मने नम:
- ॐ सर्वोपगुणवर्जिताय नम:
- ॐ कोदंडखंडनाय नम:
- ॐ पराब्रह्मणे नम:
- ॐ सर्वभारणवर्जिताय नम:
Jay Siyaram....
mahadevay is of Shankarjij-i think
ReplyDeleteha u r right..but some names are common like "shri Hari" is used for Vishnu bhagvan as well as for other god also...
ReplyDeleteRamchandra ki jai
ReplyDeleteRam ram
ReplyDelete